સરકારી ઈજનેરી કોલેજ વલસાડમાં રાષ્ટ્રીય સ્તરનો બે દિવસીય ટેકનીકલ ફેસ્ટીવલ INFINIUM : ૨૦૨૩ ઉજવાયો
જી-20 અંતર્ગત કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ અને પ્રદર્શનો યોજાયા (વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: સરકારી ઈજનેરી કોલેજ વલસાડ ખાતે રાષ્ટ્રીય સ્તરના ટેકનીકલ ફેસ્ટીવલ INFINIUM : ૨૦૨૩...

