પ્રદેશ ભાજપ કાર્યાલય દમણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ અનેદમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ ફોર્મ ભરીને સક્રિય સભ્ય બન્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.18 : આજે પ્રદેશ કાર્યાલય નાની દમણ ખાતે ભાજપ પ્રદેશ સભ્યતા અભિયાનના સંયોજક શ્રી મહેશભાઈ અગરિયા અને સક્રિય સભ્યતા અભિયાનના...

