વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં તથા વિભાગોમાં પી.આઈ. અને પી.એસ.આઈ.ની નિમણૂંક ઓર્ડર કર્યા
એલ.સી.બી. પી.આઈ. તરીકે ઉત્સવ બારોટ, એસ.ઓ.જી. પી.આઈ. તરીકે એ.યુ. રોઝ ની નિમણૂંક (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વલસાડ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડો.કરણરાજ વાઘેલાએ આજે...

