વાપી જીઆઈડીસીમાં ટ્રાફિક જાહેરનામુ ઓડ-ઈવનનો છેદ ઉડી રહ્યો છે : વાહનોનું આડેધડ પાર્કિંગ
ખાનગી એજન્સી પવનસુતને અપાયેલ 50 લાખનો કોન્ટ્રાક્ટર છતાં સમસ્યા ઠેર ને ઠેર (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વાપી જીઆઈડીસીમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા માટે...

