લાયન્સ ક્લબ વાપી નાઈસના સહયોગથી દમણ પોલીકેબ યુનિટ-1ના ટ્રેનિંગ હોલમાં યોજાયેલ રક્તદાન શિબિરમાં 54 યુનિટ રક્ત એકત્ર કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.18 : લાયન્સ ક્લબ વાપી નાઇસના સહયોગથી અને પોલીકેબના સૌજન્યથી દેશની બ્રાન્ડેડ વાયર અને ઉચ્ચ ગુણવત્તાની કેબલ ઉત્પાદક કંપની પોલીકેબના યુનિટ-1ના...

