August 11, 2026
Vartman Pravah

Category : વાપી

Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah
સતત 12 વર્ષથી વૈશ્વિક સ્‍તરે વિવિધ મેરેથોનમાં ભાગ લેનાર અને માત્ર 10 વર્ષના ગાળામાં 100 થી વધુ મેરેથોન પાર કરનાર જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ શ્રી હિતેશ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરાથી પ્રસુતિ માટે 108 માં જઈ રહેલ મહિલાને વધુ દુઃખ ઉપડતા સ્‍ટાફે રસ્‍તામાં ડિલેવરી કરી

vartmanpravah
જિલ્લામાં વધુ એક વાર 108ની સેવા માનવતાની મિશાલ બની (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.15: વલસાડ પારનેરામાં રહેતા શ્રમિક પરિવારની મહિલાને બુધવારે રાત્રે પ્રસુતિની પીડા ઉપડતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરી ફળીયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ મચી

vartmanpravah
ભંગારના ગોડાઉનોમાં અવારનવાર લાગતી આગો ખતરનાક સાબિત થઈ રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: વાપી ડુંગરી ફળીયા વિસ્‍તાર એટલે ભંગાર ગોડાઉનોનો જમેલો રહેણાંક...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવાપીસેલવાસ

દાનહના ખેડપામાં બે બાઈક સામસામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલીના ખેડપા ગામમાં મુખ્‍ય ઉપર મહારાષ્ટ્રના મોટરસાયકલ સવાર સામ સામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળ પર જકમકમાટીભર્યા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા માર્ચ 2022ના રોજથી લોકનિર્માણ વિભાગ આર એન્‍ડ બીના ધ્‍યાનમાં આવેલ કે દમણગંગા નદી પરનો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાનહમાં આઈ.આર.બી.ના અધિકારીનું હૃદયરોગના હૂમલાથી મોત: પોલીસ વિભાગે આપેલી શ્રદ્ધાંજલિ 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલીના આઈ.આર.બી. વિભાગમાં પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા જવાન તેઓ તેમના ઘરે હતા તે દરમિયાન શ્રી કલ્‍પેશ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah
નાની નાની પહેલથી ઊર્જાની બચત કરવા વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.આર.ઈંગ્‍લેએ આપેલી સલાહ ઊર્જા સંરક્ષણની બાબતમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવા ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ-દમણ-દીવની શાળાઓમાં સ્‍પર્ધાનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો

vartmanpravah
ચૂંટણી બાદ પોલીસે ચેકપોસ્‍ટ દુર કરતા બુટલેગરોએ દારૂની હેરાફેરી વધારી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: વલસાડજિલ્લામાં ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પોલીસે અનેક સ્‍થળોએ કામ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્‍વેટર અર્પણકરાયા

vartmanpravah
શાળાના 208 બાળકો ઠંડીમાં સ્‍વેટર મળતા ખુશખુશાલ બન્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: ધીરે ધીરે ઠંડી પાંખો ફેલાવી રહી છે ત્‍યારે ખાસ કરીને ગ્રામ્‍ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી નજીક થાલામાં ગુજરાત ગેસ દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વિના ખોદકામ કરાતા સ્‍થાનિકોમાં ભભૂકેલો રોષ

vartmanpravah
ગ્રામ પંચાયત દ્વારા કંપનીની કચેરી અને પોલીસ મથકે રજૂઆત કરાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: થાલામાં બગલાદેવ સર્કલથી હાઈવેને જોડતા આંતરિક માર્ગ ઉપર ગુજરાત...