વાપી નગરપાલિકા દ્વારા શાળાના બાળકો માટે વોલ પેઈન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન : સેંકડો બાળકો જોડાયા
સ્વચ્છતા, પર્યાવરણ, બેટી પઢાવો જેવા અનેક વિષયો ઉપર બાળકોએ અદભૂત ચિત્રો દોર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: વાપી નગરપાલિકા દ્વારા તા.16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર...

