ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકામાં વિવિધ સ્થળોએ રાત્રિ સફાઈ યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.23: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં ‘‘સ્વચ્છતા હી સેવા અભિયાન :...

