Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડાની સરકારી વિનયન કોલેજમાં વોલીબોલ સ્પર્ધા યોજાઈvartmanpravahFebruary 22, 2023 by vartmanpravahFebruary 22, 20230 વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.31: કપરાડા તાલુકાની સરકારી વિનયન કોલેજ ખાતે અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ-શ્રેષ્ઠ ભારત કે પંચ પ્રકલ્પ યોજનાની ફીટ ઈન્ડિયા (રમતગમત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઉમરગામમાં મરચાની ખેતીમાં જીવાત મુદ્દે બાગાયત ખાતાની ટીમે તપાસ કરી ખેડૂતોને સૂચનો કર્યાvartmanpravahFebruary 22, 2023 by vartmanpravahFebruary 22, 20230 બ્લેક થીપસ જીવાતનો નોંધપાત્ર કે નુકસાનકારક ઉપદ્રવ જણાયો ન હતોઃ નાયબ બાગાયત નિયામક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.31: ઉમરગામ તાલુકામાં મરચાની ખેતીમાં બ્લેક થીપસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદેગામમાં ક્વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્થર પડતા દબાઈ જતા બે સ્થાનિક શ્રમજીવીઓના કરૂણ મોતvartmanpravahFebruary 22, 2023 by vartmanpravahFebruary 22, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.22: ચીખલી તાલુકાના દેગામ ગામે આવેલ બ્લેક ડાયમંડ સ્ટોન એન્ટરપ્રાઈઝ ક્વોરીની પથ્થરની ખાણમાં શ્રમિકો પથ્થરની ભેખડ ઉપર બ્લાસ્ટિંગ કરવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણનવસારીપારડીવલસાડવાપીસેલવાસસંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્યાપી ‘સ્વચ્છ જળ-સ્વચ્છ મન’ અભિયાનનો શુભારંભvartmanpravahFebruary 22, 2023 by vartmanpravahFebruary 22, 20230 નવસારી, બીલીમોરા, ડુંગરી, દાંતી, વલસાડ, અતુલ, બાલચોંડી, કપરાડા, ભીલાડ, માંડા, ઉમરગામ, ઉદવાડા, પરીયા, ધગડમાળ, વાપી વિસ્તારોમાં આશરે 50 સ્થળોએ ચલાવવામાં આવશે અભિયાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપીઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્ટ્ર જતી હાઈટેન્શન પાવર લાઈનનો વિરોધvartmanpravahFebruary 22, 2023 by vartmanpravahFebruary 22, 20230 નવસારીથી નિકળતી બે લાઈન, એક નાનાપોંઢા થી પસાર થશે બીજી દમણ મગરવાડાથી પસાર થતી હોવાથી ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કર્યાvartmanpravahFebruary 22, 2023 by vartmanpravahFebruary 22, 20230 સરપંચ સંધ્યાબેન દિનેશભાઈ પટેલના પતિ સરકારી છોટા હાથી ટેમ્પાનો ઉપયોગ મંડપ ડેકોરેશનના માલ સામાનમાં હેરાફેરી કરતા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વલસાડના મગોદ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ચાર રસ્તા પાસે ગેરેજમાં મધરાતે ભિષણ આગ લાગતા 8 વાહનો ખાખvartmanpravahFebruary 22, 2023 by vartmanpravahFebruary 22, 20230 ગેરેજ સામે પાર્ક કરેલ મોટર સાયકલમાં અચાનક આગ લાગતા 8 બાઈકો સહિત એક કાર આગની ઝેપટમાં આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપી જીઆઈડીસી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી રેલવે પુલનો પૂર્વ હિસ્સો તોડવાની કામગીરી મહદ્અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકીvartmanpravahFebruary 21, 2023 by vartmanpravahFebruary 21, 20230 રેલવેનો નવિન ઓવરબ્રિજ 142 કરોડને ખર્ચે તૈયાર થનાર છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપીનો હાર્ટલાઈન સમાન રેલવે ફલાય ઓવરબ્રિજ ધ્વંશ કરીને નવિન બ્રીજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપીચીખલીના વાંઝણા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગના બનાવના બીજા દિવસે ટાંકલ આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ 18 પૈકી 11 વિદ્યાર્થીઓને રજા અપાઈvartmanpravahFebruary 21, 2023 by vartmanpravahFebruary 21, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના વાંઝણા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગના બનાવના બીજા દિવસે ટાંકલ આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ 18-પૈકી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસવલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્લેક આઉટvartmanpravahFebruary 21, 2023 by vartmanpravahFebruary 21, 20230 બ્રોડકાસ્ટરોને ચેનલના ટેરીફ 30 ટકા વધારવા ટ્રાઈએ આપેલી છૂટના વિરોધમાં મલ્ટિ સિસ્ટમ ઓપરેટરોની હડતાલ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: છેલ્લા પાંચ દિવસથી વલસાડ જિલ્લા,સંઘપ્રદેશ...