વાપીની કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદો બાદ જીપીસીબીએ ડ્રેનેજ પાણીના સેમ્પલ લીધા
થર્ડ ફેઈઝમાં આવેલ અનુપમ કંપની દ્વારા પ્રદૂષિત પાણી ગટરમાં છોડવામાં આવતું હતું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વાપી ઔદ્યોગિક વસાહત પ્રદૂષણ મામલે વારંવાર ચર્ચામાં...

