સરીગામ પંચાયતમાં સામાન્ય સભાની બેઠકના મુદ્દે તલાટી અને સરપંચ વચ્ચે જોવા મળેલીવિરોધાભાસ નિતિ
સરપંચ સહદેવભાઈ વઘાતે બોલાવેલી સામાન્ય સભામાં હાજરી ન આપી તલાટી કમ મંત્રી વિરલભાઈ પટેલે સભાનું સંચાલન કરવાથી બનાવેલું અંતર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.26:...

