ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરા અનુસાર આદિવાસીઓ દ્વારા વરસાદી દેવ પૂજા-અર્ચના કરાઈ
આદિવાસી સમાજે સંસ્કૃતિ અને વારસો જાળવી રાખ્યો છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: પ્રકૃતિ પ્રેમી ગણાતો આદિવાસી સમાજ આજે પણ પરંપરાગત રીતરિવાજ અને સંસ્કૃતિની...

