Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીજ કંપનીના સ્‍ટોરમાંથી ચોરી કરેલા 3 ટ્રાન્‍સફોર્મર ટેમ્‍પોમાં ધરમપુર બરૂમાળ ચોકડીથી ઝડપાયા

vartmanpravah
બલીઠા વીજ કંપનીના આસિસ્‍ટન લાઈનમેન સહિત ચાર સામે ફરિયાદ : ત્રણની ધરપકડ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ જિલ્લાના વિવિધ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

26- વલસાડ લોકસભા બેઠક પર મતગણતરી પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા નિયુક્‍ત કરાયેલા બે ઓર્બ્‍ઝવરોએ મત ગણતરી સ્‍થળનું નિરિક્ષણ કર્યું

vartmanpravah
ઓર્બ્‍ઝવરોની ઉપસ્‍થિતિમાં કાઉન્‍ટિંગ સ્‍ટાફનું રેન્‍ડમાઈઝેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અંતર્ગત 26- વલસાડ લોકસભા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્‍ધ થશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.29: રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં સીડ રીપ્લેસમેન્ટ રેટ(SRR)માં વધારો કરવા અંગેની ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના અમલમાં મુકેલી છે, જે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડને મહાનગર બનાવવા માટે કોર્પોરેટરોની કલેક્‍ટરને લેખિત રજૂઆત : 15 ગામો સમાવાય તો વસ્‍તી 3.08 લાખ થઈ જાય

vartmanpravah
માજી કોર્પોરેટર ઉમેશ પટેલ, યક્ષેષ માળી, ઉર્વશી પટેલ, સોનલ પટેલએ રજૂઆત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: વલસાડ શહેરને મહાનગર પાલિકા જાહેર કરવા માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડેપોની મહિલા કન્‍ડકટરે ઈમાનદારીની મિશાલ જગાવી

vartmanpravah
વલસાડથી વાપી આવી રહેલી બસમાં ઉડવાડા ઉતરેલી ગરીબ મહિલા 7900 રૂપિયા વાળું પર્સ ભૂલી જતા મહિલા કંડક્‍ટર હેમાંગીબેનએ ડેપોમાં પર્સ જમા કરાવ્‍યું (વર્તમાન પ્રવાહ વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેંટલાવ ઓવર બ્રિજ પર અજાણ્‍યા વાહન ચાલકે મોટર સાયકલને અડફટે લેતા બે યુવાનોના મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.29: કપરાડા તાલુકાના રોહિયાળ જંગલ મોર ચવડા ફળિયા ખાતે રહેતા રતનભાઈ રાજીયાભાઈ ધનગરા પારડી તળાવમાં પડાવ નાંખી ખેતી કામ કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણતરીના કલાકોમાં પલસાણા ચોરીનો ભેદ ઉકેલતી એસ.ઓ.જી.

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.29: પારડી તાલુકાના પલસાણા નાયકવાડ ખાતે બ્રિજેશભાઈ ભરતભાઈ ઉપાધ્‍યાયના બંગલામાં ફર્નિચરનું કામ કરતા મૂળ રાજસ્‍થાનના અને મુંબઈ ખાતે રહેતા અશોકકુમાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીતાલુકાના ગોયમા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, દાતાઓ અને માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા મોક્ષ રથનું  કરાયેલું લોકાર્પણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.29: માનવ સેવા ટ્રસ્‍ટ ગોઈમા (જલારામ ચોક, ગોઈમા) પ્રમુખ શૈલેષકુમાર રઘુભાઈ પટેલ ઉપપ્રમુખ કાળીદાસભાઈ નાનુભાઈ પટેલ મંત્રી ભાવેશકુમાર ધીરજલાલ પટેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં પોલીસે વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી સ્‍કૂલ વાહનોને પણ આવરી લેવાની માંગ

vartmanpravah
કાર્યવાહીમાં સેંકડોવાહન ચેકિંગમાં કસુરવાર 5 ઓટો અને 4 ઈકો ડિટેઈન (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: વાપી વિસ્‍તારમાં ઓટો રીક્ષા અને ઈકો ચાલકો બેફામ નિયમોનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાલઘર રેલવે દુર્ઘટના બાદ મુંબઈ જતી ટ્રેનો થોભાવી દેવાઈ હતી: વાપી સ્‍ટેશને રઝળી પડેલા મુસાફરો માટે એકસ્‍ટ્રા બસો દોડાવાઈ

vartmanpravah
વાપી ડેપો – પોલીસ, વહીવટી તંત્રએ રાતભર સરાહનીય કામગીરી ઉજાગર કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: છેલ્લા બે દિવસમાં રેલવેની ત્રણ દુર્ઘટના ઘટી હતી....