ચીખલીમાં સતાધારી પક્ષના નેતાઓ સાથે સંકલન રાખવામાં નિષ્ફળ પીઆઈ-ચૌધરીની દસ મહિનાના ટૂંકા ગાળામાં જ બદલી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી પોલીસ મથકના પી.આઈ. ભાગ્યેશ ચૌધરીની ખાખી વર્દીની રોફ જમાવવાની નીતિરીતીને પગલે હંમેશા ચર્ચામાં રહ્યા હતા. અને સત્તાધારી ભાજપ...

