વાપી જી.આઈ.ડી.સી. વિસ્તાર ગટરના ઢાંકણા ગાયબ તો કેટલાક જામ : કરોડોના ખર્ચે બનેલ ગટરના ખસ્તાહાલ
કેટલાક ઉદ્યોગપતિઓને જલસા પડી ગયા છે તો કેટલાક નાહકના બદનામ થઈ રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપી જી.આઈ.ડી.સી.માં કરોડો રૂપિયાના ખર્ચે પ્રદૂષિત...

