Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

અંભેટીથી વાપી કંપનીમાં થર્ડ સિફટમાં નોકરીએ જવા નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા મોત

vartmanpravah
બુરલા ગામનો હિતેશ કામળી રાતે વાપી એકાએક કંપનીમાં નોકરીએ જવા માટે નિકળ્‍યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: અંભેટી રોડ ઉપર પાવરગ્રીડ પાસે ગતરોજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્‍કરોનો હાથ ફેરો ફોગટ ગયો

vartmanpravah
પાંચ દુકાનોના ઘટર તોડયા બાદ એકમાત્ર સલૂનમાંથી રોકડા રૂા.800 મળ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી રેલવે ગરનાળા પાસે આવેલ કોમ્‍પલેક્ષમાં બુધવારે મધરાતે તસ્‍કરોત્રાટક્‍યા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપીથી પ્રસિદ્ધ થતાં દમણગંગા ટાઈમ્‍સ દૈનિક અખબારના સંસ્‍થાપક-તંત્રી શ્રી એન.વી. ઉકાણીનું આજરોજ સવારે 11.1પ કલાકે નિધન થયું હતું. શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલય સહિત જિલ્લામાં ભાજપના 43મા સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah
પાર્ટીના સ્‍થાપના દિનની ઉજવણી અંતર્ગત મા ભારતીને કાર્યકરો, હોદ્દેદારોએ પુષ્‍પાંજલી અર્પણ કરી : મોદીજીનું લાઈવ સંબોધન નિહાળાયું (વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી, તા.06: વલસાડ જિલ્લા ભાજપ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: શ્રી સ્‍વામિનારાયણગુરુકુળ સલવાવ સંચાલિત પ્રી પ્રાઈમરી સ્‍કૂલમાં નવા શૈક્ષણિક શત્રમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્‍ટેશન ડે ની ઊજવણી રાખવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગરમાં મહિલાએ 8મા માળેથી કુદી આપઘાત કર્યો

vartmanpravah
આર્યા હાઈટ્‍સમાં રહેતા કસ્‍તૂરીબેન ભાનુશાલી બિમારીઓથી કંટાળી ભરેલું પગલું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: વાપી નૂતનનગરવિસ્‍તારમાં આવેલ એક બહુમંઝિલા ઈમારતના આઠમા માળેથી એક મહિલાએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી

vartmanpravah
પૂજા, યજ્ઞ તથા હનુમાન દાદાના દર્શનનો લાભ લઈ ભક્‍તોએ ધન્‍યતા અનુભવી: બપોરે યજ્ઞ બાદ શરૂ થયેલમહાપ્રસાદ મોડી રાત સુધી ચાલવાની પરંપરા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં નવી તાલુકા કોર્ટ બિલ્‍ડીંગની મળી બાંધકામની મંજૂરી

vartmanpravah
9.90 કરોડના ખર્ચે 18 પોઈન્‍ટ સાથે બે માળની બિલ્‍ડીંગ નિર્માણ પામશે: હાલની કોર્ટનું પારડી કોટલાવ સ્‍થિત ખેતીવાડી કચેરી બિલ્‍ડિંગમાં કામચલાઉ સ્‍થળાંતર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah
નવિન રોડો બનાવવાની કામગીરી મોટા ઉપાડે શરૂ કરાયા બાદ મંથર ગતિએ ચાલતી કામગીરીઓ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: છેલ્લા કેટલાક દિવસોથી વાપીમાં જ્‍યાં જુઓ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તિહું લોક ઉજાગર…: વાપી વિસ્‍તારમાં અનેક મંદિરોમાં હનુમાન જયંતિની આસ્‍થા સાથે પાવન ઉજવણી : મહાપ્રસાદનો હજારોએ લાભ લીધો

vartmanpravah
હનુમાનજીના વિરાટ ભક્‍તોએ આજે હૃદયગમ સ્‍તુતિ-પ્રશસ્‍તિ, આરતી, ભજનો કરી ઉજવણી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: આજે ગુરૂવાર ચૈત્ર પૂનમનો દિવસ અતિ મહિમાવંતો અને...