વાપીમાં સાન્દ્રાબેન શ્રોફ નર્સિંગ કોલેજ દ્વારા આંતર કોલેજ સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટનું પ્રથમવાર આયોજન
યુનિવર્સિટીની જુદી જુદી કોલેજની 20 ટીમોના 200 ઉપરાંત ખેલાડીઓએ ભાગ લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વાપી વી.આઈ.એ. ગ્રાઉન્ડમાં સાંદ્રાબેન શ્રોફ નર્સિંગ કોલેજ દ્વારા...

