વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.27 : વલસાડ જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડના રજિસ્ટ્રેશનની મેગા ડ્રાઈવ તા.28 અને 29 માર્ચ 2023ના રોજ રાખવામાં આવી છે. ઈ-શ્રમ કાર્ડની...

