ચીખલીના ઢોલુમ્બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તે સંદર્ભે ટીડીઓ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચે સામાન્ય સભા યોજવાનો હુકમ કરતા રાજકારણ ગરમાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગ્રામ પંચાયતના સરપંચ મીઠુલભાઈ સામે ગ્રામ પંચાયતની સમિતિઓમાં સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય સભ્યોની નિમણૂક, વિકાસના કામો સમયસર...

