ચીખલીના દભાડ મહોલ્લાનો ધોરણ-10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
ગુમ થયેલ વિદ્યાર્થીની સાયકલ મામલતદાર કચેરીના મુખ્ય દરવાજા પાસેથી મળી આવી હતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.20: પોલીસ મથકેતી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી નઈમખાન...

