વલસાડ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વધુ 2779 મતદારો ઉમેરાયા
જિલ્લાની પ વિધાનસભા બેઠક પર તા.1 ડિસેમ્બરે હવે, કુલ 13,29,239 મતદારો મતદાન કરશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: વલસાડ જિલ્લાના મતદારોની અંતિમ મતદારયાદી પ્રસિધ્ધ...

