કપરાડા તાલુકાના બારપૂડા ગામે બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના બારપૂડા ગામે જય આદિવાસી મહાસંઘ દ્વારા શિવ ગુફાહૉલમાં 147 મી બિરસા મુંડાની જન્મજયંતિ...

