વાપી ભાજપા કાર્યકરોએ ગુંજન વન્દે માતરમ ચોકમાં ફટાકડા ફોડી હરિયાણા જીતનો જશ્ન મનાવ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા આજરોજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને મળેલી અભૂતપુર્વ સફળતા કાર્યકર્તાઓએ વાપી ખાતે ફટાકડા...

