ઈ.સ. 1670માં જવ્હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્થાપિત કર્યો
વિજયનગરના સામ્રાજ્યનો અંત થયા પછી હિંદુઓનો કોઈ સંરક્ષક બચ્યો ન હતો. આ પરિસ્થિતિનો લાભ લઈને પોર્ટુગીઝ પાદરીઓએ લશ્કરની મદદથી મુંબઈ, ગોવા, દીવ, દમણ અને વસઈમાં...

