પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા દાનહના સેલવાસ ખાતે ભાજપના સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત મહાત્મા જ્યોતિબા ફૂલેની કરાયેલી ઉજવણી
સામાજિક સમાનતા, મહિલા સશક્તિકરણ અને શિક્ષણ માટેના મહાત્મા જ્યોતિબા ફૂલેના પ્રયાસો આપણા બધા માટે પ્રેરણાદાયી છેઃ ગજેન્દ્ર યાદવ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11: ભારતીય...

