દીવ એરપોર્ટ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચ પ્રાથમિક-માધ્યમિક શાળા નાગવા ખાતે ‘ભ્રષ્ટાચાર મુક્ત ભારત’ કાર્યક્રમનું થયું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.08: આજરોજ એરપોર્ટ વિભાગ તરફથી તકેદારી જાગૃતિ અભિયાનના ભાગરૂપે નાગવા સરકારી અપર પ્રાયમરી/ માધ્યમિક શાળામાં સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ...

