લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ-3232એફ2-ની રીજીયન-4માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્લબનો મેમ્બરશીપ વર્કશોપ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ડીસ્ટ્રીક્ટ 3232એફ2 ની રીજીયન-4 માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્લબના પ્રમુખ, સેક્રેટરી;...

