આઝાદીના અમૃત મહોત્સવ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણ ભાજપ દ્વારા યોજાયેલી પ્રભાતફેરી
સવારે 7 વાગ્યે નિકળેલી પ્રભાતફેરીમાં દમણ ભાજપની મહિલાઓ, જિલ્લા ભાજપ અને દમણ શહેર મંડળના પદાધિકારીઓ તથા નગરપાલિકાના કાઉન્સિલરો દ્વારા હાથમાં તિરંગો લઈને ‘રઘુપતિ રાઘવ રાજારામ,...

