દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્યાય પત્રિકાનું કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન
અનુ.જાતિ અને જનજાતિ સમુદાય માટે ઉપયોગી પુસ્તિકા તૈયાર કરવા બદલપ્રદેશના યુવા મોર્ચાને આપેલા અભિનંદન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 દાદરા નગર હવેલી અને દમણ-દીવના...

