દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 9મી ઓગસ્ટે ‘આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ’ની થનારી ઉજવણી
9મી ઓગસ્ટના સવારે 10:30 કલાકે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાનારા સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રા અને અતિથિ વિશેષ પદે સાંસદ ઉમેશભાઈ પટેલની રહેનારી...

