રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22: જિલ્લા વિકલાંગ પુનર્વસવાટ કેન્દ્ર સેલવાસ ખાતે સાધનો અને સામગ્રીના વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય...

