વલસાડમાં વધુ એક જર્જરીત એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડી : નીચે દુકાનના પતરા અને બાઈક દબાયા
મદનવાડ શિવ એપાર્ટમેન્ટમાં સોમવારે રાતે ઘટેલી ઘટના : કોઈ જાનહાની નહી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વલસાડમાં એક પછી એક જર્જરીત મકાનો છેલ્લા કેટલાક...

