વાપીની રોફેલ કોલેજ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.07: આજરોજ વલસાડ ડાંગના લોકપ્રિય સાંસદશ્રી ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ ગુજરાત સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની તેમજ જિલ્લા ભાજપ...

