October 26, 2025
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીની કંપનીમાં સીડી ઉપર ચઢી મશીનરી સાફ કરતા ગબડી ગયેલ કામદારનું મોત

vartmanpravah
થર્ડ ફેઈઝ શિવ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ઘટેલી ઘટના : રાજેશ ભુખદેવ દાસ નામના આધેડ કામદારનું મોત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપી ઔદ્યોગિક વસાહતની કંપનીઓમાં લગાતાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટી જતા રેલીંગ તોડી ટ્રક સામેની ટ્રેક ઉપર પલટી ખાઈ ગયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વલસાડ ગુંદલાવ ચોકડી ઉપર આજે વહેલી સવારે વાપીથી સુરત તરફ જઈ રહેલીટ્રકનું અચાનક ટાયર ફાટી જતા ટ્રકે રેલીંગ તોડી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી
vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાટી ગામની મહિલાઓ સંચાલિત-પાટી (પારડી) દૂધ ઉત્‍પાદક સહકારી મંડળી લી.ની ‘‘30 મી વાર્ષિક સાધારણ સભા”...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકનો રોડ વરસાદમાં ચન્‍દ્રલોકની ધરતી જેવો બની ગયો

vartmanpravah
માત્ર થોડા સમય પહેલાં બનાવેલ રોડ ઉપર બેસુમાર ખાડા : વાહન ચાલકો ખાડામાં રોડ શોધી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપીમાં ચોમાસાની હજુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેક્‍ટર અનસુયા ઝાની અધ્‍યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલ સ્‍વચ્‍છ ભારત મિશન સમગ્ર દેશમાંસ્‍વચ્‍છતા અને સ્‍વચ્‍છતાને પ્રોત્‍સાહન આપવા માટે નિમિત્ત બની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

અનાવલ ડિવિઝનના તાબામાં આવતા સારવણી નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્‍ચે ટ્રાન્‍સફોર્મર ઝુલા ખાઈ રહ્યું છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.03: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અનાવલ સબ ડિવિઝનના તાબામાં આવતા સારવણી ગામના નવાનગર સ્‍થિત વિજકંપનીનું ટ્રાન્‍સફોર્મર બુધવારના રોજ સવારના સમયે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઝેરમુક્‍ત ખાતઓ, તંદુરસ્‍ત રહો – વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીની રાહ પર : 18449 ખેડૂતો ઝેરયુક્‍ત ખેતી છોડી પ્રાકળતિક ખેતી તરફ વળ્‍યા

vartmanpravah
જિલ્લાની19277 એકર જમીનમાં પ્રાકળતિક ખેતી કરી લોકોને ઝેરમુક્‍ત ધાન્‍ય આપવાનું પુણ્‍ય કાર્ય કરી રહ્યા છે ધરતીપુત્રો વલસાડ જિલ્લા આત્‍મા પ્રોજેક્‍ટની પ્રસંશનીય કામગીરી, 92326 ખેડૂતો સુધી...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આરોગ્‍ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા કચીગામ પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર પુરસ્‍કૃત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 : સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્‍ય વિભાગ દ્વારા સંચાલિત દમણ કચીગામના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રને આરોગ્‍ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્‍ઠ નોંધપાત્ર દેખાવ કરવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના કુકેરી ગામે સુરખાઈ-અનાવલ માર્ગ ઉપર સવારે સાડા છ વાગ્‍યાની આસપાસ એક મહાકાય વૃક્ષ ધરાશયી બાદ થોડા સમયના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગઃ અનેક જગ્‍યાએ વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી

vartmanpravah
ગણદેવી તાલુકાના નાંદરખા, આંતલીયા, ધકવાડામાં 2 વીજપોલ, ખેરગામ તાલુકાના આછવણી, વાદ ગામમાં 11 જેટલા વીજ પોલ અને ચીખલી તાલુકાના ફડવેલ, કુકેરી, રેઠવાણીયા, સોલધરા, મજીગામ, બામણવેલ...