જે.કે. લક્ષ્મી સિમેન્ટના સ્થાપક સ્વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્મ જયંતિએ વાપીની એજન્સી ગોપી એન્ટરપ્રાઈઝ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: જે.કે. લક્ષ્મી સિમેન્ટના સ્થાપક સ્વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્મ જયંતિ નિમિત્તે વાપી ખાતે આવેલ જે.કે. સિમેન્ટની એજન્સી શ્રી ગોપી...