Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપીઈન્ચાર્જ જિલ્લા કલેકટર અનુસૂયા ઝા ના અધ્યક્ષસ્થાને મોકડ્રીલના આયોજન અંગેની બેઠક યોજાઈvartmanpravahJune 12, 2024 by vartmanpravahJune 12, 20240 આગામી તા. 15 મી જૂનના રોજ અતુલ ખાતે સાંજે 4.00 કલાકે મોકડ્રીલ યોજાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: રાજ્યમાં વધુ તાપમાન અને હીટ વેવ...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસસેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકીvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 લેબર ઓફિસરે કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરી સમસ્યાનો નિવેડો લાવવા આપેલી સૂચનાઃ સ્થાનિકોને રોજગારીમાંથી છૂટા કરવાની પેરવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11: ગુજરાતના વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીએસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયોvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: દાનવીર શ્રેષ્ઠીવર્યશ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહના દાનથી શાળામાં નવનિર્મિત એસ.કે. ભવનના ઉદ્દઘાટન પ્રસંગે ઉદ્દઘાટક તરીકે શ્રેષ્ઠીવર્ય ભરતભાઈ એન. શાહ (મુંબઈ)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ડેપોના ડ્રાઇવર-કંડક્ટરે ફરી એકવાર પ્રમાણિકતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યુંvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વાપી ડેપોના ડ્રાઇવર કંડકટર દ્વારા ફરી એક વખત પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. આજરોજ ઉમરગામથી વાપી આવતી બસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ હાઈવે ઉપર અન્ય વાહનના બચાવવા જતા માટી ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 અકસ્માતમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ હાઈવે ઉપર આજે મંગળવારે બપોરે માટી ભરેલી ટ્રક અન્ય એક વાહનને બચાવવા જતા ટ્રક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ પોલીસે હાઈવે ઉપરથી રૂા.4.36 લાખના દારૂનો જથ્થો ભરેલ ડમ્પર ટ્રક ઝડપી : ચાલકની અટકvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 દારૂ તથા ડમ્પર મળી રૂા.14.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક રાહુલ રાજારામ યાદવની પોલીસે ધરપકડ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ હાઈવે સુગર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીનો વિદ્યાર્થી જેઈઈ પરીક્ષામાં વલસાડ જિલ્લામાં પ્રથમ ટોપ સ્કોરરબન્યોvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 આઈ.આઈ.ટી. મદ્રાસે પરિણામ જાહેર કર્યું : મિહિર કાપસી આઈ.આઈ.ટી. મદ્રાસમાં એડમિશન લઈ રિસર્ચ સાયન્ટિસ બનવા માગે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી શહેરનું નામ બદલવાની જરૂર છે ‘‘ખુલ્લી ગટર શહેર’’: વાપી વિસ્તારમાં ઠેર ઠેર ખુલ્લી રહેલી ગટરો અકસ્માતને આમંત્રી રહી છેvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 જવાબદાર વહિવટી તંત્રોની ગુનાહિત બેદરકારી શહેરમાં ઠેર ઠેર પથરાયેલી જાવા મળી રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૧૧: સ્વચ્છ વાપી, નિર્મળ વાપી, ગ્રીન વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઉમરગામ પાલિકાના સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આગળ વધતું સફાઈ અભિયાનvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિ વચ્ચે આજરોજ પાલિકાની ટીમે ઉમરગામ બીચ વિસ્તારમાં હાથ ધરેલી સફાઈ કામગીરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.11: ઉમરગામ પાલિકા દ્વારા ગુજરાત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઉમરગામમાં એસીબીની લગાતાર બીજી સફળ ટ્રેપvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 ઉમરગામ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં ફરજ બજાવતા ઈલેક્ટ્રિક કોન્ટ્રકટર નાયબ કાર્યપાલક ઈજનેરના નામે માંગેલી રૂપિયા 12,300 ની રકમ સ્વીકારતા ઝડપાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...