ફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈ
ફાયર એન.ઓ.સી. ક્યારનીય સરકારે ફરજિયાત કરી છે તો કાર્યવાહી કરવાની અચાનક ફુરસદ કેમ? (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપી નગરપાલિકા વિસ્તારમાં પાલિકા અધિકારીઓએ જે...

