ચીખલી અને રાનકુવા વિસ્તારમાં નીતિ-નિયમોને નેવે મુકી વાણિજ્ય હેતુ માટે કરાયેલા આડેધડ બાંધકામો
બાંધકામો માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા ગેરકાયદે બાંધકામ કરનારાઓને મળી રહેલું મોકળુ મેદાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

