ધરમપુર તા.ના યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારી સામે શિક્ષાત્મક કાર્યવાહીકરવાની ધારાસભ્યને લેખિત ફરીયાદ કરાઈ
45 ગામના સરપંચ અને તલાટી મંડળના સભ્યો તાલુકા વિકાસ અધિકારી સામે ફરિયાદ-રજૂઆત કરવા ધારાસભ્ય કાર્યાલય પહોંચ્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: ધરમપુર તાલુકા...

