વાપી વિસ્તારમાં પડેલા વધુ વરસાદની સાથે જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ પ્રદૂષિત પાણી છોડયું
પ્રત્યેક ચોમાસામાં કેટલીક કંપનીઓ ટ્રીટમેન્ટ કર્યા વગરનું પ્રદૂષિત પાણી છોડી રહી છે છતાં જીપીસીબી ચૂપ કેમ? (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: ચોમાસુ સામાન્ય રીતે...

