રાજકોટના અગ્નિકાંડ બાદ ચીખલીમાં મલ્ટી કોમ્પલેક્સ, મોલ, હોસ્પિટલ, હોટેલોમાંફાયર સેફટીની ચકાસણી કરવા ઉઠેલી માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડના અત્યંત દુઃખદ બનાવ બાદ માત્ર ગેમઝોનને બંધ કરાવીને સંતોષ માનવાના સ્થાને ચીખલીમાં સ્થાનિક તંત્ર દ્વારા મલ્ટી...

