વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા.15 જાન્યુ.ના રોજ ધરમપુરના બિલપુડી ખાતે લાભાર્થીઓ સાથે વીડિયોકોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરશે
પીએમ-જનમન અંતર્ગત વલસાડ જિલ્લાના 144 ગામોના 327 આદિમજુથ જાતિના લોકોના સર્વાંગી વિકાસ માટે કામગીરી કરાઈ 2900 પાકા આવાસ, 6000થી વધુ આયુષ્યમાન કાર્ડ, 600થી વધુ કુટુંબોને...

