ચીખલીના ખૂંધમાં પારસી સમાજનું અંતિમક્રિયા માટેના ‘ડખમુ’ નો છેલ્લા 40 કરતા વધુ વર્ષથી ઉપયોગ બંધ
આ ટાવર ઓફ સાયલન્સ એક સ્મૃતિ સ્મારક બની રહેવા પામ્યું છેઃ હાલે અંતિમક્રિયા માટે ગણદેવી અથવા બીલીમોરા સ્થિત ડખમુનો ઉપયોગ કરાઈ છે ચીખલી પારસી સમાજના અગ્રણી...

