વાપીના લવાછામાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માભેર સ્વાગત કરતા ગ્રામજનો
વડાપ્રધાનશ્રી માટે ભાષાવાદ-પ્રાંતવાદ નહીં પણ મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબ વર્ગનું સૌથી વધુ મહત્વ છે, તેઓના વિકાસ માટે કામ કરી રહ્યા છેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ...

