સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત
બસ સપ્તશ્રૃંગી માતાજીના મંદિરે જતી હતી ત્યારે મહારાષ્ટ્રની હદમાં સર્જાયેલ અકસ્માત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: સાપુતારા નજીક મહારાષ્ટ્રની હદમાં આજે સપ્તશ્રંૃગી માતાજીના મંદિરે...

