વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વાંસદા વિધાનસભા મત વિસ્તાર ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.19: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ મંત્રી શ્રીમતી શિતલબેન સોનીના માર્ગદર્શનમાં વાંસદા વિધાનસભા...

