વાપીમાં ટેક્ષ વિભાગ દ્વારા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટસ સાથે ઈન્ટરેક્ટિવ મિટીંગ યોજાઈ
સ્ટેટ ટેક્ષ વિભાગ દ્વારા કરદાતાની સમસ્યા સમજવા માટે વી.આઈ.એ.માં મિટીંગયોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વાપી વી.આઈ.એ.માં સુરત ડિવિઝન 8ના સ્ટેટ ટેક્સ વિભાગના જોઈન્ટ...

