April 25, 2026
Vartman Pravah

Category : પારડી

ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah
ઉદ્યોગો દ્વારા નદીઓ પ્રદૂષિત કરાઈ રહી છે : સરકાર પર એન.જી.ટી. ખફા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27 : તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલ (એન.જી.ટી.)એ ગુજરાતમાં...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27 : વલસાડ જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશનની મેગા ડ્રાઈવ તા.28 અને 29 માર્ચ 2023ના રોજ રાખવામાં આવી છે. ઈ-શ્રમ કાર્ડની...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં તા.29 થી 31 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) વલસાડ, તા.27 : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.29 થી તા.31 માર્ચ 2023 દરમિયાન વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ‘‘હર ઘર ધ્‍યાન” કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah
યોગના આસન, પ્રાણાયામ અને ધ્‍યાનથી લોકોએ સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે જાગૃત્તિ કેળવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27 : ભારત સરકારનાં સાંસ્‍કળતિક મંત્રાલય દ્વારા આર્ટ ઓફ લિવિંગ...
ઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં અર્થ અવર નિમિત્તે પેડલ ફોર ધ પ્‍લાનેટના સંદેશ સાથે સાયક્‍લોથોનમાં શહેરીજનો ઉમટયા

vartmanpravah
ચણવઈની સોસાયટીના રહીશોએ રાત્રે એક કલાક વીજળી બંધ રાખી વૈશ્વિક ઝુંબેશમાં સહભાગી થયા અતુલની કલ્‍યાણી સ્‍કૂલમાં પણ સિગ્નેચર કેમ્‍પેઈન સાથે સાયક્‍લોથોનનું આયોજન કરાયું (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

vartmanpravah
સમગ્ર ગુજરાતમાં કપરાડા અને ધરમપુરના ખેડૂતોએ પાવર ટીલર યોજનાનો લાભ લીધો, રૂા.2.25 કરોડની સબસિડી મળશેઃ ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27 :...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.24: ઉમરગામ પાલિકાએ નીતિ નિયમો નેવે મૂકયા હોવાની કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં બિલ્‍ડરોના હિતમાં નિર્ણય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ટાઉનમાં પરિવારને જાણ કર્યા વગર 23 વર્ષિય યુવતી ઘરેથી ગુમ થઈ

vartmanpravah
લીમકા કુમારી રામચન્‍દ્ર પ્રજાપત રહે.કસ્‍ટમ રોડ, તા.21મી રાતે 8 વાગ્‍યાથી ગુમ થયેલ છે (વર્તમાન પ્રવાર વાપી બ્‍યુરો) વાપી, તા.24: વાપી કસ્‍ટમ રોડ ઉપર એક કોમ્‍પલેક્ષમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે બ્રિજ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ રેલિંગમાં અથડાતા મોટો અકસ્‍માત થતાં બચ્‍યો

vartmanpravah
(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.24: પારડી નેશનલ હાઈવે નંબર 48 વાપી જવાના ટ્રેક પર હાઈવે ઓથોરિટી દ્વારા રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી હોય વાપી જવાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી)માં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ ડે”ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: 21મી માર્ચ એટલે ‘‘વિશ્વ ડાઉન સિન્‍ડ્રોમ ડે” આજે વિશ્વમાં વિવિધ દિવ્‍યાંગજનોનાં શૈક્ષણિક કાર્યક્ષેત્રે કામ કરતી સંસ્‍થા, શાલા, મહાશાળાઓમાં ઉજવણી...