ધરમપુર રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો : ધારાસભ્ય સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
આગામી સમયે વલસાડ, ધરમપુર અને પારડી પાલિકાની ચૂંટણી હોવાથી રાજકીય માહોલ ગરમાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વલસાડ જિલ્લાની આગામી સમયે વલસાડ, ધરમપુર અને...

