વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા
બંગલા નં.44માં રહેતા મણીબા ગોપાલજી પીંગળના ઘરમાં ઘટેલી ઘટના (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડ મોગરાવાડી વિસ્તારમાં આવેલ અક્ષરધામ રેસિડેન્સીના એક બંગલામાં ગતરોજ ધોળા...

